મિત્રો,
તમને એવું કોઈ વાક્ય ખબર છે જેમાં એ, બી, સી, ડી ના બધાજ અક્ષરો નો ઉપયોગ થયોલો છે.
The quick brown fox jumps over the lazy dog.
આ વાક્ય લોકો ટાઇપ રાઇટર ની બધી કી બરાબર કામ કરે છે કે નહિ ઈ તપાસવા માટે થતો હતો. આ ઉપરાંત આ વાક્ય માં એ બી સી ડી ના બધાજ અક્ષરો નો ઉપયોગ થતો હોવાથી આ વાક્ય ટાઈપીંગ પ્રેક્ટીસ માટે પણ ખુબ વપરાય છે.
જાણવા જેવું:
જો આપ માઈક્રો સોફ્ટ વર્ડના ૨૦૦૭ થી જુના વર્સન માં =rand() લખીને એન્ટર મારસો તો આ વાક્ય આપોઆપ તમારી વર્ડ ફાઈલ માં લખાઈ જશે. અને ૨૦૦૭ થી પછી ના કોઈ પણ માઈક્રોસોફ્ટ વર્ડ માં જો =rand.old() લખી એન્ટર મારસો તો આ વાક્ય આપની વર્ડ ફાઈલ માં છપાઈ જશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો